બોલિવૂડ અભિનેતાઓ પર ચર્ચા
બોલિવૂડ અભિનેતાઓ પર ચર્ચા
www.chitralekha.com
અન્નુ કપૂર સ્વર્ગસ્થ ઓમ પુરી પર કેમ ભડકયા? - chitralekha
અભિનેતા અન્નુ કપૂરે તાજેતરમાં સ્વર્ગસ્થ ઓમ પુરીના અભિનયની પ્રશંસા કરી હતી, અને તેમના વિશે કઠોર ટિપ્પણીઓ પણ કરી હતી. તાજેતરના એક ઇન્ટરવ્યુ દરમિયાન અન્નુ કપૂરે સ્વર્ગસ્થ અભિનેતા ઓમ પુરી સાથેના તેમના સંબ...
અભિનેતા અનુ કપૂરે તાજેતરમાં સ્વર્ગસ્થ ઓમ પુરીના અભિનયની પ્રશંસા કરી હતી, અને તેમના વિશે કઠોર ટિપ્પણીઓ પણ કરી હતી.
તાજેતરના એક ઈન્ટરવ્યૂ દરમિયાન અનુ કપૂરે સ્વર્ગસ્થ અભિનેતા ઓમ પુરી સાથેના તેમના સંબંધો વિશે ખુલ્લેઆમ વાત કરી. તેમણે ઓમ પુરીને એક અદ્ભુત અભિનેતા તરીકે પ્રશંસા કરી, પરંતુ તેમણે તેમના પર તેમની બહેનનું જીવન બરબાદ કરવાનો પણ આરોપ લગાવ્યો.